પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપતા વડોદરાનો આર્મી જવાન શહીદ

DivyaBhaskar 2019-07-22

Views 2.9K

વડોદરા: જમ્મુ-કાશ્મીરમાં અખનુર કેરી બટ્ટલ સેક્ટરમાં સોમવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો વળતો જવાબ આપવી વખતે વડોદરાનો 24 વર્ષીય જવાન આરીફ પઠાણ શહીદ થયો છે જેકે-18 રાઇફલમાં ફરજ બજાવી રહેલા આરીફ શહિદ થયો હોવાના વહેલી સવારે સમાચાર મળતા જ પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે શહીદ જવાનના પાર્થિવ દેહને આવતીકાલે મંગળવારે સાંજ સુધીમાં વડોદરા લાવવામાં આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS