બિહારના કોઇપણ ડોક્ટર 12 વર્ષની બાળકીની સર્જરી ના કરી શક્યા, સિવિલમાં સફળતા મળી

DivyaBhaskar 2019-07-18

Views 466

અમદાવાદ: બિહારની 12 વર્ષની બાળકીને કોમ્પલેક્ષ બ્લેન્ડ એસ્ટ્રોફીની સર્જરી માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે બિહારના કોઇપણ ડોક્ટર્સ દ્વારા આ પ્રકારની સર્જરી કરી આપવામાં આવી ન હતી જેથી બાળકીને એઇમ્સ જોધપુરમાં લઇ જવામાં આવી હતી એઈમ્સના ડોક્ટરે અમદાવાદ સિવિલ લઇ જવાની સલાહ આપી હતી સિવિલમાં બાળકીની સર્જરી સફળતાપૂર્વક થઇ ગઇ છે અને થોડા સમય બાદ તેને રજા આપવામાં આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS