ફ્રેંચ પરેડમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની હિંસક ઝડપમાં ફીકો પડી ગયો રાષ્ટ્રીય દિવસનો જશ્ન

DivyaBhaskar 2019-07-15

Views 221

યૂરોપ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને જોતા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોએ રવિવારે વાર્ષિક બૈસ્ટીલ દિવસ પરેડમાં યૂરોપીય સૈન્ય સહયોગનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કેલ, નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટાએ શૉન્જ-એલિસીઝ પર મૈક્રો સાથે પરેડ જોઈ આ પરેડમાં એક ફ્લાઈંગ મેન આકર્ષણ બન્યો હતો જોકે પરેડના જશ્ન બાદ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ જેમાં જશ્ન ફીકો પડી ગયો હતો પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા તો પ્રદર્શનકારીઓએ ડસ્ટબિન્સ અને ટોયલેટ્સમાં આગ લગાવી દીધી હતી આ ઝડપને જોતા આ વર્ષની શરૂઆતમાં થયેલ યેલો વેસ્ટ પ્રદર્શન દરમિયાનની હિંસક યાદો તાજી થઈ ગઈ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS