અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં રાઇડ તૂટતાં ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે તો સાથે 31થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બાલવાટિકામાં ગેટ-4 પાસે આ ઘટના બની હતીસતીષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચિંગ પેડ-2 પર ચંદ્રયાન-2ને લઈ જવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે GSLV માર્ક-3 રોકેટમાં ઇંધણ ભરાઈ ગયું છે આ રોકેટના સૌથી ઉપરના હિસ્સામાં ચંદ્રયાન-2 રખાયું છે જેને રવિવારની રાત્રે 251 વાગે તે લોન્ચ કરાશે ત્યારબાદ 6-7 સપ્ટેમ્બરે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે ત્યારે ભારત આવી સફળતા મેળવનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે