અમદાવાદના કાંકરિયાની રાઇડ અકસ્માતનો LIVE વીડિયો, આ રીતે થઈ દુર્ઘટના

DivyaBhaskar 2019-07-14

Views 25.7K

વીડિયો ડેસ્કઃ અમદાવાદના કાંકરિયામાં આવેલી બાલવાટિકાનાં ગેટ નંબર-4 પાસે ડિસ્કવરી રાઇડ તૂટી છે જેમાં 3 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં અને 27 લોકો ઘાયલ થયાં છે તમામ ઘાયલોને મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે આ દુર્ઘટનાને પગલે શહેરના મ્યૂનિશિપલ કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ દોડી આવ્યા હતાં આ સાથે જ CM ઓફિસથી સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે આ ઘટનામાં મેઇન્ટેનન્સની બેદરકારીને પગલે રાઇડના સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS