કરિનાએ સૈફ અલી ખાનના ઓલે ઓલે સોંગ પર આપ્યું ધમાકેદાર પર્ફોર્મન્સ

DivyaBhaskar 2019-07-14

Views 1

તાજેતરમાં જ સ્મોલ સ્ક્રીન પર ધમાકેદાર ડેબ્યૂ કરનાર કરિના કપૂર ખાનના શોનો એક વિડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે ઓલે ઓલે કેપ્શન સાથે શેર કરાયેલા આ ડાન્સિંગ વીડિયોને જોઈને તેના ફેન્સ પણ આફરીન પોકારી ઉઠ્યા હતા હજારો ફેન્સનાં દિલ જીતીલેનારા આ પર્ફોર્મન્સ પણ તેને તેના હબી સૈફ અલી ખાનના એક હીટ સોંગ પર આપ્યું હતું કરિનાએ યે દિલ્લગી ફિલ્મના સુપર હીટ સોંગ જબ ભીકોઈ લડકી દેખું પર કરેલા આ ડાન્સને જોતજોતામાં લાખો લોકોએ માણ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS