મુદ્દે બીજી વખતની મંત્રણા શરૂ, પાકિસ્તાને કહ્યું- ગુરુદ્વારાનું 70% નિર્માણ કાર્ય પૂર્ણ

DivyaBhaskar 2019-07-14

Views 621

નવી દિલ્હીઃભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને બીજી વખતની મંત્રણા રવિવારે શરૂ થઈ ગઈ છે આ મંત્રણા માટે બંને દેશના 20-20 અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચ્યા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ મોહમ્મદ ફૈસલની આગેવાનીમાં પાકિસ્તાની દળ ભારત આવ્યું છે બેઠક પહેલાં ફૈસલે કહ્યું કે પાકિસ્તાન આ કોરિડોરને લઈને સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે ગુરૂદ્વારાનું 70%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS