રેટ્રો પ્રિન્સેસ લૂકમાં નિયા શર્માનું બૉલ્ડ ફોટોશૂટ, હાઈ બન સાથે સુપર્બ લાગી

DivyaBhaskar 2019-07-09

Views 3.5K

TV એક્ટ્રેસ નિયા શર્મા તેની બોલ્ડનેસના કારણે વધુ જાણીતી છે તે કોઈપણ ઈવેન્ટમાં જાય છે તેની ફેશન સ્ટાઇલના કારણે લાઇમલાઈટ બની જાય છે નિયાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતુ જેની ફોટોઝ તેણે પોસ્ટ કરી છે સિલ્વર ગ્રે લહેંગા સાથે મેસી હાઈ બનમાં નિયા રેટ્રો પ્રિન્સેસ લાગી રહી છે તેનો આ લૂક જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ઈન્ડિયન સિન્ડ્રેલા કહી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS