આ ગુજરાતી શિક્ષકે શીખવાડી મોટો ગુણાકાર કરવાની સરળ રીત, તમારા બાળકને સેકન્ડમાં આવડી જશે

DivyaBhaskar 2019-07-09

Views 5.4K

સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે જો તમારા બાળકને ગુણાકારની સરળ રીત શીખવવી હોય તો આ વીડિયો તેમને બહુ ઉપયોગી નિવડશે ડાંગર સરે સમજાવેલી આ ટ્રીકથી ચારસંખ્યાના ગુણાકાર સરળતાથી આવડી જશે આ ટ્રીકથી ગમે એવડી મોટી સંખ્યાનો ગુણાકાર હશે તો પણતમારા બાળકને સરળતાથીઆવડી જશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS