વડોદરામાં એક જ રાતમાં 5 મગર પકડાયા, ચોમાસામાં મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે

DivyaBhaskar 2019-07-08

Views 72

વડોદરાઃ ચોમાસાની જમાવટ થતાની સાથે જ વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોની સોસાયટીઓમાં મગરો પ્રવેશવાની શરૂઆત થઇ ગઇ છે ગત રાત્રિ દરમિયાન વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા 5 મગરો રેસ્ક્યુ કરી વન વિભાગને લાવવામાં આવ્યા હતા વન વિભાગના આરએફઓ નિધીબહેન દવેએ જણાવ્યું હતું કે, ગત રાત્રે વિવિધ વિસ્તારોમાંથી 5 મગરો વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા પકડી વન વિભાગમાં લાવવામાં આવ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS