સુરતઃરિંગરોડ માનદરવાજા ખાતે આવેલા ઋષભ પેટ્રોલ પમ્પ પર એક યુવકે ધમાલ મચાવી હતી પેટ્રોલની ચોરી કર્યાના આક્ષેપ સાથે પેટ્રોલ પુરતાં કર્મચારીને પકડીને માર મારતો વીડિયો બનાવ્યો હતો યુવકે બીજી વાર રંગેહાથ પેટ્રોલ ચોરી પકડી હોવાનું કહ્યું હતું હિન્દુસ્તાન પેટ્રોલિયમના આ પંપ પર ધમાલ મચાવી યુવક કર્મચારીઓને સલાબતપુરા પોલીસ સ્ટેશન લઈ ગયો હતો