પ્રિયંકા ચોપરાએ પતિ સાથે કુકિંગ ક્લાસ લીધા, વાઈન પીતાં પીતાં પાસ્તા બનાવ્યા

DivyaBhaskar 2019-07-06

Views 2.7K

સોશિયલ મીડિયામાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે શેર કરેલા ફોટોઝ અને વીડિયોઝે તેના ફેન્સને અભિભૂત કર્યા હતા આકપલઅવારનવાર સોશિયલ મીડિયામાં તેમની દરેક અપડેટ્સ ફોટો કે વીડિયોના માધ્યમથી શેર કરતું રહે છે વાઈરલ થયેલા આ વીડિયોમાં પણજોઈ શકાય છે કે દેશી ગર્લ અને નિક જોનાસે એક્સપર્ટ પાસેથી કૂકિંગ કરતાં શીખ્યું હતું વીડિયો શેર કરતાં જ નિકે કેપ્શન આપ્યું હતું કે, "અજીબપ્રકારનું ડેટ નાઈટ કુકિંગ" પ્રિયંકા પણ વિડિયોમાં એવું બોલતી જોવા મળી હતી કે તેને કુકિંગ કરતાં નથી આવડતું પણ તેને શીખવવા માટે પાસે જશેફ છે તો તે બનાવી લે છે તરત જ હસતાં હસતાં પ્રિયંકા હાથમાં વાઈનનો ગ્લાસ લઈને પાસ્તા સોસને રેડી કરવા લાગી હતી બંને જણાએ સાથેમળીને પાસ્તા તૈયાર કર્યા હતા જે જોઈને તેમના ફેન્સે પણ ક્યૂટ કપલના બોન્ડિંગને વખાણ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS