'સાઇકો સૈયા'માં પ્રભાસ સામે સુપર હોટ લાગી શ્રદ્ધા કપૂર

DivyaBhaskar 2019-07-05

Views 3.7K

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર મેગા બજેટ ફિલ્મ સાહોના પહેલા ગીત સાઇકો સૈયાનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે જેનું પુરૂ સોંગ 8 જુલાઇએ રિલીઝ થશે, આ ટીઝર જોતા જ ફિલ્મ પ્રત્યેફેન્સનું એક્સાઇટમેન્ટ વધી ગયુ છે જેમાં શ્રદ્ધા કપૂરનો સુપર હોટ લૂક દર્શકોના હોંશ ઉડાવી દેશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS