45 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રાનો પ્રારંભ પહેલી જુલાઈથી થઈ ગયો છે અનેક કુદરતી આફતો વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો કાફલો આગળવધી રહ્યો છે બમબમ ભોલેના નારા સાથે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આગળ વધતા આસ્થાળુઓના રક્ષણ માટે ઠેરઠેર ITBPના જવાનોપણ ખડેપગે છે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં ભૂસ્ખલનના કારણે પહાડ પરથી પથ્થરો નીચે તરફ પડતા હતા આ એવી આપત્તિહતી જેનો ઉકેલ કદાચ સામાન્ય માનવી ના જ લાવી શકે પણ દેશની રક્ષા કરવા કટિબદ્ઘ એવા જવાનોએ તરત જ હરોળબદ્ધ રીતે આડશબનાવીને ઉપરથી પડતા પથ્થરોને રોક્યા હતા જેથી અમરનાથની યાત્રાએ નીકળેલા આસ્થાળુઓનો આ કાફલો ત્યાં જ અટકી ના જાયઆઈટીબીપીના જવાનોની આવી જાંબાઝી જોઈને દરેક દેશવાસીને ગર્વની લાગણી થઈ હતી પોતાના જીવના જોખમ વચ્ચે પણજવાનોએ
ભૂસ્ખલનના કારણે રસ્તો બ્લોક નહોતો થવા દીધો