લંડન સ્થિત રાજકોટના વ્યાસ પરિવારની 19 વર્ષની પુત્રીએ કેન્સરપીડિતને પોતાના લાંબા વાળ ડોનેટ કર્યા

DivyaBhaskar 2019-07-04

Views 1

રાજકોટ:રાજકોટનો વ્યાસ પરિવાર વર્ષોથી લંડનમાં રહે છે આ પરિવારની 19 વર્ષની પુત્રી નમ્રતા વ્યાસે સમાજને પ્રેરણા આપે તેવું કાર્ય કર્યું છે તેણે પોતાના લાંબા વાળ કેન્સરપીડિતને ડોનેટ કર્યા છે તેઓ આજે પોતાના પિતા સાથે મૂળ વતન રાજકોટમાં આવ્યા છે, ડોનેટ કરેલા વાળમાંથી મળેલા ફંડમાંથી આજે તેઓએ વાંકાનેર અને રાજકોટની 10 જેટલી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, બુક અને બોલપેન-પેન્સિલનું વિતરણ કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS