સુરતમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઈંચ પડ્યો, વરાછા-કતારગામમાં પાણી ભરાયા

DivyaBhaskar 2019-07-03

Views 206

સુરતઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે 10થી 12 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં અને વરાછામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદના પગલે વરાછા,કતારગામ, પાલનપુર પાટીયા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS