મહારાષ્ટ્રમાં મોતનો વરસાદ, મુંબઈ અને પૂણેમાં દીવાલ પડતા 21 લોકોના મોત

DivyaBhaskar 2019-07-02

Views 501

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંમહારાષ્ટ્રમાં ભારે વરસાદે તબાહી મચાવી છેમંગળવારની રાત્રે મુંબઈ અને પૂણેમાં ત્રણ જગ્યાએ દીવાલ પડવાના કારણે 21 લોકોના મોત થયા છેતો કલ્યાણમાં પણ દીવાલ પડતા 3 લોકોના મોત નિપજ્યા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS