અમદાવાદ: ખોખરા ગઢવી બંગ્લોઝ પાસેના ચાર રસ્તા પર AMCના જેટિંગ ડમ્પરે એક મહિલાને અડફેટે લીધા હતા જેમાં મહિલાનો એક પગ કપાઈને અલગ થઈ ગયો હતો સ્થાનિકોએ મહિલાના કપાયેલા પગ સાથે 108 મારફતે એલજી હોસ્પિટલ ખસેડી હતી ડમ્પર ચાલક ફરાર થયા તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો ખોખરા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે