આજથી જાપાનમાં શરૂ થતા જી-20 સમ્મેલનમાં ભાગ લેવા પીએમ મોદી જાપાન પહોંચી ગયા છેજાપાનના ઓસાકા એરપોર્ટ પર મોદી-મોદીના નારા લાગ્યા હતાજાપાન જતા પહેલા મોદીએ કહ્યું હતું કે મહિલા સશક્તિકરણ,ડિજિટલાઈઝેશન ,જલવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર ભાર અપાશેસંમેલન દરમ્યાન મોદીની ટ્રંપ, મેક્રો સહિત 10 નેતાઓ સાથે ચર્ચા થશેઆજે મોદી જાપાનના PM શિંજો આબેને મળશે