વડોદરાઃવડોદરા શહેરના નર્મદા ભવનમાં પાર્ક કરેલા વાહનો ઉપર તોતિંગ વૃક્ષ ધરાશયી થતાં એક કાર અને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો સદભાગ્યે ઝાડ નીચે કોઇ વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઇ હતીનર્મદા ભવન ખાતે આજે જમીનદોસ્ત ગયેલ ઝાડ સૂકાઇ ગયેલું હતું અને પડી જાય તેવી સ્થિતિમાં હતું પરંતુ આ ઝાડ કાપવામાં ન આવતા પડી ગયું હતું