દરભંગા મેડિકલ હોસ્પિટલમાં બાળકના જમણા હાથમાં ફેક્ચર થયું હતુ, ડાબા હાથમાં પ્લાસ્ટર બાંધી દેવાયું

DivyaBhaskar 2019-06-26

Views 153

બિહારની એક હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે દરભંગા મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં ફૈઝાન નામના એક બાળકના ડાબા હાથમાં પ્લાસ્ટ બાંધી દેવાયું હતું પરંતુ આ બાળકને તેના જમણા હાથમાં ફેક્ચર હતું બાળકની માતાએ કહ્યું કે, આ ઘોર બેદરકારી છે, અમને હોસ્પિટલમાંથી દવા પણ આપવામાં આવી નથી આ અંગે તપાસ થવી જોઈએ

આ અંગે દરભંગા મેડિકલ કોલેજ તથા હોસ્પિટલના મેડિકલ સુપરિટેંડેંટ ડો રાજ રંજન પ્રસાદે કહ્યું કે, મને સ્વાસ્થ્ય મંત્રીએ મામલાની તપાસ કરવાની તથા સંબંધિત ટીમ પાસેથી આ બેદરકારી અંગે સ્પષ્ટીકરણ માગવા માટે કહેવામાં આવ્યું છે હું આ ઘટનાની નિંદા કરુ છુંતથા તેની પર કાર્યવાહી કરવાના પુરતા પ્રયાસ કરી રહ્યો છું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS