ભાવનગર:એક માતા પર તેના પુત્રએ ઝનુનમાં આવી 11 છરીના ઘા ઝીંકી દેતા શરીરમાં ફસાયેલી છરીને કાઢવા માટે હોસ્પીટલમાં જીવન-મરણ વચ્ચે માતા ઝઝુમી રહી છે આ બનાવમાં પુત્રના પિતાએ પણ મદદગારી કરતા બંન્ને ને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે જો કે તબીબોએ ઓપરેશન કરી પીઠ પર ખુપેલી છરી બહાર કાઢી લીધી છે પરંતુ મહિલાની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે