વડોદરાઃશહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી જાણીતી સ્કૂલની વધુ એક સગીર વિદ્યાર્થિનીને અગાઉ પોસ્કોના ગુનામાં સંડોવાયેલ માથાભારે મુસ્લિમ શખ્સે પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે આ અંગે જાણવા મળ્યા મુજબ, મુસ્લિમ યુવાનની મારી નાંખવાની ધમકીથી ગભરાયેલી કિશોરી પોતાના ઘરમાં નમાઝ પઢી રહી છે અને રમઝાન માસમાં રોઝા પણ રાખતી હતી