આ દુનિયામાં નમૂનાઓની કોઈ કમી નથી એ વાતમાં તો કોઈ શક નથી તેલંગણાના મહાશયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મદિવસ પાછળ 13 લાખ રૂપિયાનો ધુમાડો કરી દીધો ભારતનો નાગરિક બીજા દેશના પ્રેસિડન્ટને પસંદ કરે તેમાં કોઈ વાંધો નથી, પણ આ મહાશયે તો તેમનું 6 ફૂટ ઊંચું સ્ટેચ્યૂ બનાવી દીધું