Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઅસમ રાયફલ્સે ઉગ્રવાદી સંગઠનNSCN(K)ના એક ઉગ્રવાદીને પકડવામાં સફળતા મળી છેપકડાયેલ ઉગ્રવાદીનું નામ યાંગહાંગ ઉર્ફે મોપા છે40 રાઈફલ્સ પર હુમલાપાછળ આ ઉગ્રવાદીનો હાથ હતોઆ હુમલામાં બે જવોનો શહીદ થયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું