લોકસભા સાંસદોએ સોમવારે સદનમાં શપથ લીધા, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દક્ષિણની વાયનાડ બેઠકના સાંસદ તરીકે અંગ્રેજીમાં શપથ લીધા હતા પરંતુ રાહુલ શપથ લીધા બાદ સીધા તેમની જગ્યાએ ચાલતા થઈ ગયા હતા જ્યારે રાજનાથસિંહ અને અન્ય સાંસદોએ તેમને સહી કરવાનું યાદ કરાવ્યું હતુ