ટીવીની જાણીતી એક્ટ્રેસસારા આફરીન ખાને તેનું બેબી શાવર સેલિબ્રેટ કર્યું,હાલ સારા તેનોપ્રેગ્નેન્સી પીરિયડ્સ એન્જોય કરી રહી છે, સારાએફેમિલિ સાથે લંડનમાં બેબી શાવર સેલિબ્રેટ કર્યું હતુ જેનીતસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી હતી, સારાઓફ વ્હાઈટ ગાઉનમાં સ્ટનિંગ લાગી રહી છે સારા જુલાઈમાં બાળકને જન્મ આપશે એક્ટ્રેસ સિયા કે રામ, જિંદગી વિન્સ, એજન્ટ રાઘવ જેવા શૉમાં કામ કરી ચૂકી છે અને ટોટલ સિયાપા અને પેબેક જેવી ફિલ્મમાં પણ જોવા મળી છે