વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ જાહેરમાં લઘુશંકા કરનારાઓ પાસેથી દંડ વસુલ કરવાની બે દિવસ પૂર્વે જાહેરાત કરવામાં આવી છે ત્યારે માણેક પાર્ક ચાર રસ્તા પાસે બનાવવામાં આવેલું શૌચાલય કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું નોંધનીય છે કે, માણેક પાર્ક ચાર રસ્તા પીકઅપ સ્ટેન્ડ હોવાથી, આ શૌચાલયનો સંખ્યાબંધ લોકો ઉપયોગ કરતા હતા