અજબ-ગજબ ડેસ્ક:ઉત્તરાખંડમાં પ્રથમ વખત એક હોસ્પિટલથી બીજા સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી ડ્રોન દ્વારા બ્લડ સેમ્પલ મોકલવામાં સફળતા મળી છે શુક્રવારે નંદગાવ જિલ્લાની હોસ્પિટલમાંથી ટેહરી જિલ્લામાં આવેલા એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી ડ્રોનની ટ્રાયલ લેવામાં આવી હતી જેમાંડ્રોને 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં 18 મિનિટમાં અંતર કાપ્યું હતું હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રસ્તાના માર્ગે આ સેમ્પલને પહોંચતા આશરે 60 થી 80 મિનિટનો સમય લાગત