અંબાજીના ત્રિશૂલિયા ઘાટ નજીક થયેલા એક્સિડેન્ટમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાની આશંકા છે જીપની બ્રેક ફેલ થતાં આ એક્સિડેન્ટ થયો હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો મુજબ જીપમાં અંદાજે 25 જેટલા મુસાફરો સવાર હતાહવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળના દરિયા કિનારે પહોંચશે હાલ અહીં વરસાદ પૂર્વની અસર જોવા મળી રહી છે આગાહી મુજબ 72 કલાકમાં નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં ભારે વરસાદ વરસી શકે છે