આ સમાચાર પુરૂષ કર્મચારીઓને અસર કરતા છેભારતમાં એક કંપનીએ ઘોષણા કરી છે કે તે પોતાના પૂરૂષ કર્માચારીને પિતા બનવા બદલ 6 મહિનાની રજા આપશેકંપની આ કર્મચારીને 70 હજારની સહાય પણ કરશેઆ કંપની એટલે ફૂડ એગ્રીગેટર કંપની zomatoકંપનીના કો-ફાઉન્ડર દીપિન્દર ગોયલે બ્લોગ પર કરેલી જાહેરાત મૂજબ મહિલા કર્મચારીને મળતી મેટર્નિટી લીવની જેમ પુરૂષ કર્મચારીને પણ પેટર્નિટી લીવ મળશે