સમગ્ર દુનિયામાં 4 જૂન અને 5 જૂને ઈદની ઉજવણી કરવામાં આવી સાઉદી અરબમાં પણ 5 જૂને ઈદ ઉજવવામાં આવી મસ્જીદોમાં મુસ્લિમ બિરાદર ભાઈઓએ નમાજ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી ત્યારે ચાંદ દેખાતા જ દુબઈના બુર્જ ખલીફા પર પણ લાઇટ શૉ દ્વારા ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી