ટ્રેન હોય કે જહાંજ, ઈદ મનાવવા લોકો આ રીતે પહોંચે છે ઘેર

DivyaBhaskar 2019-06-04

Views 745

દેશ-વિદેશમાં ઈદની ઉજવણી માટે લોકો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ બાંગ્લાદેશના ઢાંકામાં યાત્રિકોની ભીડ જોવા મળી, અહીં મજૂરી માટે આવતા લોકો ઈદપરિવાર સાથે મનાવવા ઘેર જવા રવાના થાય છે, ત્યારે ટ્રેનોમાં જગ્યા ન મળતા તેની છત પર બેસીને લટકતાં લટકતાં મુસાફરી કરવા મજબૂર બને છે જે પરિવહન-આવાગમનની અવ્યવસ્થાના પુરાવાછે, ઈદ ટાણે જનસંખ્યા એટલી ઉમટી પડે છે જ્યારે ટ્રેનની સંખ્યામાં વધારો ન કરતા લોકો જીવના જોખમે મુસાફરી કરે છે ટ્રેન હોય કે જહાંજ બાંગ્લાદેશમાં આ દૃશ્યો જ જોવા મળે છે પાકિસ્તાનમાં પણ બસ,ટ્રેન અને ટ્રકમાં લોકો મુસાફરી કરે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS