આગ્રામાં પ્રધાનમંત્રી મોદીના સમર્થકે ‘દેશી ફ્રિઝ’ બનાવ્યું છે માટીની સુરાઈ બનાવડાવીને તેના પર પર લખ્યું ‘ મોદી હૈ તો મુમકીન હૈ’ બસ, પછી તો જોવાનું જ શું રહ્યું? મોદીનું નામ સુરાઈ પર જોઈને લોકો હાથોહાથ તેને લઈ જાય છે ઋષિ કુશવાહ નામના વેપારીનો આ વિચાર સફળ થયો ગ્રાહકો પણ બોલ્યા કે, પાણી પી ને ખૂબ ઠંડકનો અનુભવ થાય છે સુરાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે