તિથલના દરિયા કિનારેથી અજાણ્યા ઈસમનો અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો

DivyaBhaskar 2019-06-01

Views 432

વલસાડઃતિથલ દરિયા કિનારે અજાણ્યા ઈસમની લાશ મળતા દોડધામ મચી જવા પામી હતીસ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતીપોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણ્યા ઈસમની ઓળખ માટે તપાસ હાથ ધરી છે મૃતક પુરુષના શરીર પર ટેટુ ત્રોફાવેલું હોવાથી પોલીસે એ દિશામાં પણ પ્રયાસો હાથ ધર્યાં છે અર્ધનગ્ન અવસ્થામાં મળેલા મૃતદેહને લઈને પોલીસ પણ મૂંજવણમાં મુકાઈ છે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતકની હત્યા કરીને કોઈ ફેંકી ગયુ કે કયા કારણોસર મોત થયું તે અંગે પીએમ બાદ આગળ ખબર પડી શકશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS