સુરતઃએક અગન તાંડવની દુ:ખદાયક ઘટના બનતાં સફાળા બેઠા થયેલા તંત્રએ એક પછી એક મિલ્કતોને નોટિસ આપવાનું અને સીલ મારવાનું શરૂ કરતા નાના નાના વેપારીઓ પોતાને ત્યાં સીલ મારી જવાની અને પોતાનો ધંધો બંધ રહેવાના ડરથી તાત્કાલિક ફાયર સેફ્ટીની બોટલો વસાવવા લાગ્યા છેપરંતુ વેપારીઓ જાતે કરેલા ડેમોમાં આ બોટલ સેફ ન હોવાનું સામે આવ્યું છે