ભાવનગર: ગઢડામાં આવેલા ગોપીનાથ મંદિરમાં ગતરાત્રે પૂરાકેશપ્રસાદજી આરતી ઉતારવા આવતા એસપીસ્વામી જુથ દ્વારા મારામારી કરવામાં આવી હતી જેમાં ઘણી મહિલાઓને ઈજા પણ પહોંચી હતી આ ઘટનામાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું દેવપક્ષનો આક્ષેપ છે કે હાર ન પચાવી શકતા આચાર્યપક્ષના લોકોએ આવું કર્યું છે