સુરતના વેસુ ભરથાણા રોડ પર નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી પડતા પાંચ મજૂર દબાયા

DivyaBhaskar 2019-05-28

Views 158

સુરતઃ વેસુ ભરથાણા રોડ ઉપર એક નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી તૂટી પડતા પાંચ જેટલા મજૂર દબાઈ ગયા હતા ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો ત્રણ જેટલા ઓછી માટીમાં દબાયા હતા જ્યારે વધુ માટીમાં ગરકાવ થઈ ગયેલા બે મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં એકને મૃત જાહેર કરાયો હતો ફાયર વિભાગે જણાવ્યું હતું કે, એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષની માટી ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS