અભિનેતા પ્રભાકર શુક્લને મદદ માટે લોકો આગળ આવ્યા, દિવ્ય ભાસ્કરનો ઈન્ટરવ્યૂ રંગ લાવ્યો

DivyaBhaskar 2019-05-18

Views 5.6K

શુક્રવારે DivyaBhaskarcom પર જાણીતા અભિનેતા પ્રભાકર શુક્લનો હૃદયદ્રાવક ઈન્ટરવ્યૂ પ્રસારિત થયો હતો આ ઈન્ટરવ્યૂ જોયા બાદ અનેક લોકો આગળ આવ્યા છે માત્ર ગુજરાત જ નહીં દેશ-દુનિયામાંથી અનેક લોકોએ પ્રભાકર શુક્લને મદદ કરવાની તૈયારી બતાવી છે ઈન્ટરવ્યૂના બીજા જ દિવસે નિર્માતા અભિલાષ ઘોડા અને RJ દેવકી સહિત અનેક લોકો તેમના ઘરે પહોંચ્યા હતા કેટલાય લોકોએ બંધ કવરમાં તેમના સુધી આર્થિક મદદ પણ પહોંચાડી છે દિવ્ય ભાસ્કરની ટીમ ફરી તેમના ઘરે પહોંચી તો પ્રભાકર શુક્લ સહિત અનેક લોકોએ આભાર માન્યો તમે પણ પ્રભાકર શુક્લને મદદ કરી શકો છો અહીં તેમની બેંક ડીટેઈલ અને મોબાઈલ નંબર શેર કરીએ છીએ

NAME: Prabhakar Shukla
ICICI Bank AC :624401057517,
BRANCH: MANINAGAR,
IFSC Code : ICIC0006244,
મોબાઈલ નંબર 9429524950

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS