દેશના અનેક ભાગોમાં આજે લોકસભાના છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે તેવામાં ઉત્તરપ્રદેશની સુલતાનપુર બેઠકનાં ભાજપ ઉમેદવાર મેનકાગાંધીએ ગઠબંધનના ઉમેદવાર સોનૂ સિંઘની સામે મતદારોને ડરાવવા-ધમકાવવાનો આરોપ મૂક્યો હતો આખી ઘટના સુલતાનપુરના માયંગબૂથની છે જે બાદ બંને પક્ષો વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી આ તરફ મેનકા ગાંધીના આરોપોની સામે સોનૂ સિંઘના સમર્થકોએ હલ્લાબોલપણ કર્યું હતું મામલો વધુ વણસે તે પહેલાં જ ગઠબંધનના ઉમેદવાર સોનૂ સિંઘેતેમના સમર્થકોને શાંત કર્યા હતા