રાજકોટ: રાજકોટમાં હોલમાર્કનું લાયસન્સ ન ધરાવતા જ્વેલર્સમાં BISના દરોડા પડ્યા હતા હોલમાર્ક લાયસન્સ વગર વેપારીઓ હોલમાર્કનું નિશાન લગાવી સોનુ વહેચતા હોવાનું બહાર આવ્યું હતું બીઆઇએસના અધિકારીઓએ આવા વેપારીઓનું સોનુ સીલ કર્યું છે બીઆઇએસની આ કામગીરીથી સોનાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે