પરીક્ષામાં નાપાસ થયા પછી પણ સક્સેસ મેળવી શકાય છે

DivyaBhaskar 2019-05-09

Views 847

વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ આશિષ ચોક્સીએ રિઝલ્ટ પછી માતા-પિતાએ બાળકો સામે કેવી રીતે વર્તન કરવું જો કોઈ બાળકને ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા નાપાસ થયા હોય તો શું કરવું?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS