રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી નીચુ 29.81 ટકા પરિણામ આવ્યું, વડોદરા જિલ્લાનું 75.98 ટકા પરિણામ

DivyaBhaskar 2019-05-09

Views 232

વડોદરાઃ ધો12 સાયન્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી નીચુ 2981 ટકા પરિણામ જાહેર થયું છે વડોદરા જિલ્લાનું પરિણામ 7598 ટકા જાહેર થયું છે વડોદરા જિલ્લામાં A-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 22 છે

વડોદરામાં સૌથી વધુ ફતેગંજ કેન્દ્રનું 8636 ટકા પરિણામ
વડોદરા શહેરના માંડવી કેન્દ્રનું 8344 ટકા, ઇન્દ્રપુરી કેન્દ્રનું 7704 ટકા, સયાજીગંજ કેન્દ્રનું 7281 ટકા, ફતેગંજ કેન્દ્રનું 8636 ટકા અને અટલાદરા કેન્દ્રનું 7838 પરિણામ આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS