અક્ષય કુમારે કરેલા નરેન્દ્ર મોદીના નોન પોલિટિકલ ઈન્ટરવ્યૂ પર શ્યામ રંગીલાએ સ્પૂફ વીડિયો બનાવ્યો હતોમોદીની
મિમિક્રી માટે જાણીતા શ્યામ રંગીલાનો આ સ્પૂફ વીડિયો હાલ ચર્ચામાં છેસોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોનો
પાક મીડિયાએ પણ ઉપયોગ કર્યો હતોજોકે પાક મીડિયા પર શ્યામ રંગીલા ભડક્યા છે અને શું કહ્યું તે તમે પણ સાંભળો