હવે તો પોતાના જ લગ્નમાં દુલ્હનનું ડાન્સ કરવું સામાન્ય બની ગયું છે આજકાલ તે ટ્રેન્ડમાં પણ છે હવે લગ્નમાં માત્ર જાનૈયા કે વરરાજા જ નહીં પણ દુલ્હન પણ ખાસ પર્ફોર્મન્સ આપે છે કંઇક એવો જ છે આ દુલ્હનનો ડાન્સ પંજાબી સોંગ તુ લોંગ દા મેં લાચીપર દુલ્હને કરેલો આ ડાન્સ તમે જોતા રહી જશો