ભાવનગરમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટમાં ડૂબતા 3 મજૂરનાં મોત

DivyaBhaskar 2019-04-25

Views 803

ભાવનગર: બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટમાં ડુબી જવાથી ત્રણ મજુરનાં મોત નિપજ્યાં છે કુંભારવાડામાં આવેલા પ્લાન્ટમાં આ બનાવ બન્યો છે સમગ્ર બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને થતાં બંને ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી હાલ ફાયર વિભાગની ટીમે ત્રણેયના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS