ધાનેરા શહેરના પેટ્રોલ પંપ પર લાઈનમાંથી વચ્ચે એક વ્યક્તિને પેટ્રોલ ભરી આપતાં મામલો બિચક્યો હતો પેટ્રોલ ભરનારને ઠપકો આપતાજેણે પેટ્રોલ પૂરાવ્યું હતું તેણે અભદ્ર ગાળો ભાંડવાનું ન કહેતા ઉશ્કેરાઈને તેણે વિરોધ કરનાર પર હુમલો કર્યો હતો જેમાં બાપે 3 દીકરા સાથે મળીને વિરોધ કરનારને માર માર્યો હતો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયા હતા આરોપીઓ સામે ફરિયાદીએ ઈપીકો 323, 324, 504, 506(2), 114 અને બીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો હતો