વલસાડમાં લગ્નના તાંતણે બંધાતા અગાઉ ભાવિ દંપતીએ મતદાન કર્યુ

DivyaBhaskar 2019-04-23

Views 496

સુરતઃવલસાડથી 12 કિલોમીટર દૂર આવેલા ઓલગામમાં લગ્ન અગાઉ ભાવિ દંપતી મતદાન કર્યું હતુંઓલગામના સરપંચ ફળિયામાં રહેતા દિવ્યેશ શૈલેષભાઈ પટેલ અને આજ ગામના દરબડીયા ફળીયામાં રહેતી સેજલબેન ડાહ્યાભાઈ પટેલના લગ્ન 24 એપ્રીના રોજ નિર્ધારિત થયા છે ત્યારે લગ્ન અગાઉ આજથી શરૂ થયેલી વિધિમાં હળદીના પ્રસંગ બાદ બન્ને ભાવિ દંપતી મતદાન કરવા માટે મતકેન્દ્ર પહોંચી ગયાં હતાં ભાવિ દંપતીને લગ્નની ચાલુ વિધિએ આવેલા જોઈને પ્રિસાઈડીંગ ઓફિસર સહિતના સ્ટાફમાં ખુશી જોવા મળી હતી મતદાન કર્યા બાદ દિવ્યેશે જણાવ્યું હતું કે, દેશમાં મજબૂત સરકાર માટે મત આપ્યો છે જ્યારે સેજનલબેને જણાવ્યું હતું કે,લગ્ન બંધન અગાઉ એટલે મત આપ્યો છે જેથી સરકારને ગઠબંધન કરવાની જરૂર ન પડે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS