NN

visibility 669 views schedule 6 years ago timer 2:51
open_in_new Dailymotion
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંપાકે ભારતની દરખાસ્ત ફગાવતા મોદીને પાકના આકાશમાંથી પસાર થવાની મંજૂરી આપી નથીનરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકામાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા જવાના છેઆથી ભારતે પાક પાસે તેની હવાઈ સ્પેસનો ઉપયોગ કરવા દેવાની દરખાસ્ત રજૂ કરી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું